Posts

Image
  || આજનો વિચાર || ભૂલ, આપણી હોય કે બીજાની,  ભૂલવી તો પડે જ.
Image
|| આજનો વિચાર ||                                          હારવાની શર્તને મંજૂર  રાખીને રમ્યો છું,  ડર હતો તમને  અમારા જીતવાનો;  એ ઘણું છે.
                                                                  || આજનો વિચાર ||  જીવન એ સૌથી મોટી શાળા છે કેમ કે, તમને કયારેય ખબર પડતી નથી કે, તમે ક્યા વર્ગમાં છો   અને  હવે તમારે કઈ પરીક્ષા આપવાની છે.